Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

ઓઈલ કંપનીઓએ 8 દિવસમાં 7 વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં ફરી એકવાર પ્રતિ લિટર 80 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 7મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાથી વધુ રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

 150 દિવસ પહેલા ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 82 ડોલરની આસપાસ હતી એટલે 4.5 મહિના બાદ જે હાલમાં 120 ડોલરથી વધુ છે જેથી આ ભાવ ઉંચકાઈ રહ્યા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે ફેરફાર કરવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 82 ડોલરની આસપાસ હતી, જે હાલમાં 120 ડોલરથી પણ વધુ છે. નિષ્ણાતોના મતે ડીઝલની કિંમત 13.1 રૂપિયાથી 24.9 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે. .
.
એ જ રીતે પેટ્રોલની કિંમત 10.60 રૂપિયાથી વધીને 22.30 રૂપિયા થઈ શકે છે. અત્યાર સુધી ભાવ ના વધતા IOC ને 1 થી 1.1 અબજ ડોલર, BPCL અને HPCL ને 55 થી 65 કરોડ ડોલરનું નુકસાન થયું છે.

संबंधित पोस्ट

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

Karnavati 24 News

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

Karnavati 24 News

કુકાવાવ-વડીયા તાલુકા ના જીથુડી ગામે સરકારશ્રી,દ્રારા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયલો

Karnavati 24 News

ખાંભા તાલુકાના રબારીકા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવીયો

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

ભાવનગરમાં એકા તરે પાણી આવતા લોકોની મૂશ્કેલી વધવા પામી .

Admin