Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

હાલ કોચિંગ કંપનીનો IPO આવી રહ્યો છે જેમાં આ IPO માં કમાણીની તક મળશે

જો તમે ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ દ્વારા કમાણી કરવા ના પ્રયાસમાં રછો, ત્યારે તમને બીજી તક મળવાની છે. જેમાં લર્નિંગ પ્લેટફોર્મ વેરંડાનો IPO લોન્ચ થઇ રહ્યો છે. જેમાં 29 માર્ચે IPO લોન્ચ થઈ જવાનો છે .

ત્યારે આ IPOનું ક્લોઝિંગ 31 માર્ચ ના રોજ છે. જેમાં આનો અર્થ એ કે રિટેલ ના તમામ રોકાણકારોને 31 માર્ચ સુધી IPOમાં માં હાથ અજમાવી હકશે *પ્રાઇસ બેન્ડ કેટલી છે* આ બાબતે પ્રાઇસ વેરાન્ડા લર્નિંગે શેર દીઠ રૂ. 130-137ની છે જેમાં આ પ્રાઇસ બેન્ડ નક્કી કરી શકાય છે. તો આ જ સમયે, લોટનું કદ 100 શેર સુધીનું છે.

*જેમાં કંપનીનો પ્લાન*
ત્યારે આ કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં માર્કેટ રેગ્યુલેટર સેબીમાં IPO માટે જરૂરી દસ્તાવેજો મુક્યા હતા. ત્યારબાદ ઇશ્યૂમાં રૂ. 200 કરોડ સુધીના ઇક્વિટી શેરની નવી ઓફરનો સમાવેશ થાય છે.

*લિસ્ટિંગ ક્યારે થશે*
હાલ વેરાન્ડા લર્નિંગના શેરની ફાળવણી 5 એપ્રિલે અને લિસ્ટિંગ 7 એપ્રિલમાં રોજ થવા જઈ રહી અ છે. તેમાં આ કંપની વિશે જો વાત કરીએ તો તે ઓનલાઈન અને ઓફલાઈન કોચિંગ આપે છે.

આમ આ ipo માં સારા એવા નફાની રાહ જોવાઇ રહી છે. તેમજ દરેક સારો નફો મેળવવા ની ઈચ્છા રાખતી વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકશે.

संबंधित पोस्ट

કચ્છના રણ રસ્તાની નાસાના ઉપગ્રહમાંથી પ્રથમ તસવીર : બંને બાજુ રણ અને વચ્ચે રસ્તાનું અલૌકિક દ્રશ્ય

Karnavati 24 News

પાટણ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંસદસભ્ય તથા ધારાસભ્યઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ

Karnavati 24 News

 આઈઓસી કંડલાથી પાણીપત સુધીની નવી પાઇપલાઇન નાખશે

Karnavati 24 News

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું… ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

Karnavati 24 News

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

Karnavati 24 News