Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

ગુજરાત સરકારના કરુણા અભિયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઘાયલ પક્ષી નો બચાવવાનો કેમ્પ

ગુજરાત સરકારના કરુણા અભીયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઉતરાયણ ના તહેવાર માં  પતંગ ઉડાવતા પક્ષી ને ઈજા થતી હોય છે ને પક્ષી ઘાયલ થતા હોય છે પણ મણિનગરના ઉત્તમનગર માં સુર્યા સિટી પાસે  સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના અશોક સકપાલ એને તેમની ટીમ સાથે જ  જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન ના પંકજભાઈ પંચાલ એને તેમની ટીમ દ્વારા સંયુક્ત ઘાયલ પક્ષીઓ બચાવવા માટે ૨ દિવસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે,

આ કેમ્પ માં સ્વૈચ્છિક સેવા અર્થે મણિનગરના અન્ય નવનો  યુવાનો પણ જોડાયા હતા, અને આ સેવા કરતા ઉત્સાહી ટીમ ના યુવાનો ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,

ચાવડા કાકા,વાલજીભાઈ સોલંકી, પ્રકાશ રાઠોડ, અજીત સોલંકી, રમેશભાઈ પદરેશા, કિશોર સોલંકી, ચંદ્રકાંત સોલંકી, યોગેન્દ્ર વાઘેલા, મનોજ સોલંકી, મહેન્દ્ર મકવાણા, હરેશ વ્યાસ, નલીન ભાઇ, નો ઉત્સાહ સાથે નો સંપુર્ણ સાથ સહકાર રહયો હતો.

રિપોર્ટર :

સાહિદ કુરેશી

મેહરુંન નિશા

संबंधित पोस्ट

Coronavirus: पहली तिमाही में 2019 के मुक़ाबले बॉक्स ऑफ़िस पर 200 करोड़ का घाटा

Admin

બર્થ એનિવર્સરી: નરગીસમાં હીરો વિના ફિલ્મ હિટ કરવાની તાકાત હતી, પદ્મશ્રી મેળવનાર પ્રથમ અભિનેત્રી હતી

Karnavati 24 News

સલમાને કહ્યું- મને ધમકી મળી નથીઃ બાંદ્રા પોલીસને કહ્યું- મારી કોઈ સાથે દુશ્મની નથી

Karnavati 24 News

ટીવીની આ ‘નાગીન’ મોટા કટ સાથે પહેર્યો બોલ્ડ ડ્રેસ, કેમેરાને હાથ વડે કવર કરતી જોવા મળી

Admin

નવરાત્રિમાં રાત્રે વરસાદનો વિરામ બાદ મેઘરાજાએ નવરાત્રી ઉત્સવ રાહત અનુભવી

Choked Movie Review: कैसी रही नोटबंदी पर अनुराग कश्यप की सिनेमाई टिप्पणी, पढ़ें पूरा रिव्यू

Admin