Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

 મોટોરોલાનો ધાંશુ ફોન Moto Edge X30, ભારતમાં ક્યારે થશે લોન્ચ? અહીં વાંચી લો A to Z માહિતી

નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સૌથી વધારે મોબાઈલની ખપત થાય છે. ભારતમાં રોજે રોજ નવા નવા સ્માર્ટફોન લોન્ચ થતાં રહે છે. અત્યારે સ્માર્ટફોન બનાવતી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા ફોન માર્કેટમાં લાવતી રહે છે. ત્યારે મોટોરોલા કંપની પણ ગ્રાહકોને આકર્ષવા માટે Moto Edge X30 સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કરશે. આ સ્માર્ટપોન બીઆઈએસ સર્ટિફિકેશન ઉપર દેખાશે.

મોટોરોલાના અધિકારીઓ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે પરંતુ લિસ્ટિંગથી ફોન અંગે વધારે માહિતી મળી નતી. પરંતુ ચીનમાં આ ફોન લોન્ચ થયા બાદ આની પુરી સ્પેસિફિકેશન્સ અને કિંમત અંગે વાત કરીશું.

ફોનના આવા છે ધાંશુ ફિચર્સ

આગામી ફેબ્રુઆરીમાં લોન્ચ થનારા મોટો એજ એક્સ 30 ફોનમાં ધાશું ફિચર્સ જોવા મળશે. ફોનમાં 144Hz રિફ્રેશ રેટ, 576Hz ટચ સેપલિંગ રેટ, 2400×1080 પિક્સલ રિજોલ્યુશન, 100 ટકા DCI-P3 કલર સરગમ, HDR10+, પંચ હોલ કટઆઉટ અને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટની સાથે 6.7 ઈન્ચ OLED FHD+ ડિસ્પ્લે છે.

કનેક્ટિવિટી માટે આવા છે ફિચર્સ

સુરક્ષા માટે પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી ફિચરમાં ચાર્જિંગ અને ડેટા સિંક માટે 5જી, 4જી એલટીઈ, વાઈફાઈ 6ઈ, એનએફસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઈપ-સી પોર્ટ સામેલ છે.

સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રન્ટમાં 60MPનો સેલ્ફી કેમેરા

કેમેરોની વાત કરીએ તો Moto Edge X30માં પાછળ ટ્રીપલ કેમેરા છે. જેમાં f / 1.88 અપર્ચર વાળો 50MPનો પ્રાઈમરી OV50A40 સેન્સર, 5MPનો અલ્ટ્રા-વાઈડ-એંગલ લેન્સ અને 2MPનું ત્રીજું સેન્સર છે.  સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રન્ટમાં 60MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. જેનું કુલ માપ 163.56 X 75.95 X 8.49 મિની અને વજ 194 ગ્રામ છે.

संबंधित पोस्ट

Hyundaiની Venue N Line લોન્ચ, આ SUV Creta કરતાં મોંઘી

Vodafone Ideaના 82 રૂપિયાના આ પ્લાનમાં મળશે મોટો ફાયદો, જાણો સમગ્ર વીગત

Karnavati 24 News

આ કંપનીએ વાયર્ડ ઇયરફોન કર્યા લોન્ચ, જાણો શું છે કીંમત

Karnavati 24 News

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

સ્વિચ CSR 762 લોન્ચ: ઇલેક્ટ્રિક બાઇકમાં ગુજરાતના સિંહો, 40 હજારની સબસિડી; કિંમત રૂ. 1.65 લાખ

Karnavati 24 News

ન્યૂ ટેક્નોલોજી:આઈફોન 15 સિરીઝમાં ફિઝિકલ સિમ કાર્ડની જરૂર નહિ રહે, કંપની 2 ઈ-સિમ સપોર્ટ આપશે

Karnavati 24 News