Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદની મુલાકાતે

દાહોદના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે, દેશ અને દુનિયામાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતાં દર્શાવી હતી. કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકાર હોસ્પિટલોમાં પલંગની, દવા, ઓક્સિજન, હોસ્પિટલના સ્ટાફમાં વધારો કરે આવી આશા દર્શાવી હતો અને લોકો પણ કોરોના વધે તે પહેલા કોરોનાથી બચવા સોસીયલ ડિસ્ટ્‌ન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં હતી સાથે સાથે એમ પણ જણાવ્યું છે જ્યારે સાઉદી અરેબિયા પર તબદીલી જમાત પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે તબદીલી જમાતનો કેન્દ્ર ભારત છે જેમાં તબદીલી જમાતનું ભારતમાં પણ પ્રતિબંધ કરવામાં આવે એવી માંગ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી વધુમાં પ્રવિણ તોગડીયા દ્વારા જણાવ્યાં અનુસાર, હિન્દુઓની ઘટતી જન સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરી હતી કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રેલી કાઢી પ્રવિણ તોગડીયાનું સ્વાગત કર્યું હતું.

संबंधित पोस्ट

 વાઇબ્રન્ટ સમિટી 2022માં આડેધડ પાર્કિંગ ને ટ્રાફિક જામ રોકવા પોલીસ 16 ક્રેન ભાડે લાવશે, ટોઇંગવાન દોડાવાશે

Karnavati 24 News

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

Karnavati 24 News

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare

વિધાનસભામાં એક દિવસ માટે 182 ધારાસભ્યોની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે, સીએમ-વિપક્ષના નેતાઓ પણ વિદ્યાર્થીઓ હશે.

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Karnavati 24 News