Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

જૂનાગઢ જિલ્લામાં ૧૯ ડિસેમ્બરના 338 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેના માટે આજે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને મતપેટીઓ અન્ય સાહિત્ય સાથે મતદાન મથક પર પહોંચી જશે કુલ 787 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે જેમાં થી 265 સંવેદનશીલ અને ૧૬૦ મતદાન મથક અતિસંવેદનશીલ છે જ્યાં વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે  5144 જેટલા કર્મચારીઓ પોલીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવશે આજે બપોરે જે તાલુકા મથકેથી રૂટ ગોઠવી પોલીગ સ્ટાફને ગામડા ફાળવામાં આવશે અને તે મુજબ મતપેટી બેલેટ પેપર અને અન્ય સાહિત્ય સોપી તેઓને રવાના કરવામાં આવશે અને બપોર બાદ પોલીંગ સ્ટાફ જે તે મતદાન મથક પર પહોંચી જશે

संबंधित पोस्ट

કણૉવતી 24 ન્યુઝ ચેનલના કુંકાવાવ-વડીયા તાલુકાના રીપોટર પત્રકાર પ્રકાશભાઇ જી.

Karnavati 24 News

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Admin

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News