Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

શહેરના દાણા પીઠમાંથી પોલીસે ભુરાને લેતા રર ચોરીના રહસ્યો ખુલ્યા

શહેરના દાણાપીઠમાંથી પોલીસે ભુરાને લેતા રર ચોરીના રહસ્યો ખુલ્યા ઝડપી લેતા કરાયેલ શખ્સ પોતાનું નામ મનસુખ ઉર્ફે ભુરો ધુડા સોલંકી ઉ.વ.૩૫ રે.મોટાસુરકાગામ તા.સિહોર વાળો હોવાનું જણાવેલ આ શખ્સ સ્કૂટર અંગે સંતોષકારક જવાબ કે કાગળ રજૂ ન કરી શકતાં પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ સાથે સ્કૂટરનો ચેસીસ નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં આ સ્કૂટર દરબારગઢ સામેથી ચોરી થયેલ આધેડનુ હોવાનું ખુલતાં પોલીસે ભુરાની સઘન પુછતાછ કરતાં શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત સિહોર, સોનગઢ, પાલીતાણા સહિતના ગામોમાંથી કુલ ૨૨ વાહનો ચોરી કર્યાની હકીકત ખુલતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ચોરી કરેલ વાહનો કબ્જે કરવા સહિત વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં ખરીદી કરવા આવેલ એક આધેડનુ નવું નક્કોર સ્કૂટર ચોરાઈ જતાં સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં પોલીસે ગણતરીના ક્લાકોમાં વાહનચોરને ઝડપી લઈ ૨૨ જેટલાં વાહનચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો શહેરના અનુસાર ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અરજણ રાજાભાઈ ભોરખીયા ગત તા.૭-૫ ના રોજ રૂપિયા ૮૦ હજારની કિંમતનું સ્કૂટર લઈને દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવા આવ્યાં હતાં, જયાં કપડાંની ખરીદી કરવા દુકાનમાં જતાં દુકાન 11₂ બહાર પાર્ક કરેલ સ્કૂટર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ જતાં આધેડે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે સી-ડીવીઝન પોલીસની ટીમે ટેકનિકલ સોર્સીસ તથા નેત્ર સહિતની મદદથી દાણાપીઠ વિસ્તારમાં વોચમા હોય એ દરમ્યાન એક શખ્સ નંબરપ્લેટ વિનાનું સ્કૂટર લઈને પસાર થતાં પોલીસે આ શખ્સને અટકાવી નામ-સરનામું સાથે સ્કૂટરના દસ્તાવેજ તપાસ માટે માંગતા આટક

संबंधित पोस्ट

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

मोगा में प्रेमिका को मिलने गए नौजवान का बेरहमी से कत्ल

Admin

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા..

Admin

પારનેરા ખાતે ક્રાઇમ પ્રેસ રિપોર્ટરની ખોટી ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને વલસાડ SOGની ટીમે દબોચી લીધો

Karnavati 24 News

સુરત: સચિન જીઆઈડીસીમાં કાપડના વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

Admin

भरतपुर में मूर्ति को लेकर देर रात हुआ विवाद, ग्रामीणों का देररात तक हंगामा; पुलिस पर पथराव, पुलिस ने आंसू गैस के गोले दागे

Admin