Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ઝુંડાળામાં વૃદ્ધના મકાનમાંથી વ્હીસ્કીની ૧૩ બોટલ ઝડપાઈ : બે શખ્સો સામે પણ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક રહેણાંક મકાનમાં એલ.સી.બી. એ દરોડો પાડ્યો હતો, ત્યારે એક વૃદ્ધ વિદેશી દારૂ વ્હીસ્કીની ૧૩ બોટલ સાથે ઝડપાયા હતા, તો આ દારૂ પૂરો પાડનાર બે શખ્સો સામે પણ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.  પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં મહેર સમાજ ભવન પાસે રહેતા જયેન્દ્ર દામજીભાઈ લુક્કા નામના વૃદ્ધના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક રહેણાંક મકાનમાં એલ.સી.બી. એ દરોડો પાડ્યો હતો, ત્યારે એક વૃદ્ધ વિદેશી દારૂ વ્હીસ્કીની ૧૩ બોટલ સાથે ઝડપાયા હતા, તો આ દારૂ પૂરો પાડનાર બે શખ્સો સામે પણ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.આથી એલ.સી.બી. ની ટીમે દરોડો પાડ્યો ત્યારે જયેન્દ્રભાઈના કબ્જામાંથી વ્હીસ્કીની અલગ-અલગ બ્રાન્ડની ૧૩ બોટલ, કિંમત રૂપીયા ૮ર૦૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ દારૂ તેમને ધરમપુરના ગોગન પાલાભાઈ મોરી અને ખાખચોકના ચિરાગ મનોજભાઈ મોદી આપી ગયા હોવાનું સામે આવ્યું હતું. આથી આ ત્રણેય શખ્સો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને દારૂ પૂરો પાડનાર બન્ને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

संबंधित पोस्ट

आगरा : अग्निवीर भर्ती के लिए आए युवक के फेक एनकाउंटर में फंसी आगरा पुलिस,FIR दर्ज़

Karnavati 24 News

गुजरात सीमा पर ढाई लाख की शराब और 3.35 लाख जब्त, नाकेबंदी देख आरोपी को 15 किलोमीटर पीछा कर पकड़ा

Admin

कर्नाटक में रोड शो के दौरान पीएम मोदी की सुरक्षा में चूक, सुरक्षा घेरा तोड़कर कार के पास पहुंचा युवक

Admin

शराब तस्करी के आरोप में गुजरात पुलिस ने राजस्थान के सरपंच पति को किया गिरफ्तार, 8 साल से चल रहा था फरार

Admin

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં

Admin

आगरा : दीपक चाहर की पत्नी को धमकी और फ्रॉड मामले में पिता पुत्र के खिलाफ एफआईआर

Admin