Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં વીજળી બચાવવાની અનોખી પહેલ, મંત્રીઓને આપી સૂચના

ગુજરાતમાં વીજળી બચાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીઓને ખાસ સૂચનો આપ્યા છે. તેમણે કહ્યું કે ઓફિસમાં અજવાળું હોય તો લાઈટનો ઉપયોગ ન કરો. તેમ સૂચન આપ્યું છે. ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખી સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રકારે અનોખો નિર્ણય લીધો છે.

વીજળી બચાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક અનોખી પહેલ સામે આવી છે. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં લાઈટો ન ચાલું કરવી જોઈએ તેમ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓમાં પણ આ પ્રકારે લાઇટો ચાલુ અને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સાથી મંત્રીઓને સૂચન કર્યું છે કે વિભાગમાં પ્રકાશ હોય તો લાઈટની જરુર નથી જેથી લાઈટનો ઉપયોગ ન કરો. મુખ્યમંત્રીએ એન્ટી રૂમના ઇલેક્ટ્રિકલ ઉપકરણોને સ્વિચ ઓન અને ઓફ કરવાનો નિર્ણય લીધો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્વભાવ પ્રમાણે મૃદુ મુખ્યમંત્રી કહેવાય છે. ત્યારે હળવી શૈલીમાં તેમણે આ મામલે તેમના મંત્રી મંડળમાં સામેલ મંત્રીઓને પણ આ સલાહ અનુસરવા માટે કહ્યું છે. વીજળી બચાવવા માટે અનોખો અભિગમ અપનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વાત કહી છે.

संबंधित पोस्ट

हिमाचल प्रदेश में चुनाव से पहले कांग्रेस का संकल्प पत्र जारी किया गया

Admin

देरी से पहुंचे पीडब्ल्यूडी के अधिकारी, विश्वेंद्र सिंह ने लगाई लताड़

Karnavati 24 News

लखनऊ: अखिलेश से मुलाकात के बाद धर्म सम्बन्धी सवाल टाल गए स्वामी प्रसाद मौर्या

Admin

आजाद भारत के पहले मतदाता श्याम सरन नेगी का निधन

Admin

शिवसेना में पहले भी बगावत: 2014 में बीजेपी के साथ नहीं गए तो पार्टी तोड़ने को तैयार थे शिंदे गुट, उद्धव को झुकना पड़ा

Karnavati 24 News

समरेंद्र महापात्र बांकी सब-डिविजनल क्रेडिट को-ऑपरेटिव बैंक के अध्यक्ष चुने गए

Karnavati 24 News