Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વ્યાજખોર ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસ

વ્યાજખોર ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસ

દાહોદ શહેરમા વ્યાજખોરો વિરુધ્ધ ઉપાડેલ ઝુબેશના ભાગરૂપે વગર લાઇસન્સે નાણાધીરી મનફાવે તેમ વ્યાજ વસુલાત કરતા વ્યાજખોર ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસ મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ , ગોધરાનાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી , બલરામ મીણા સાહેબ દાહોદ , મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓની સુચના હેઠળ રાજયમા છેલ્લા કેટલાક સમયથી લોકો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લેતા જોવા મળ્યા છે ત્યારે વગર લાઇસન્સે નાણા ધીરનાર અને બળજબરીથી રૂપિયા કઢાવનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટે વિસ્તારમા લોક દરબાર યોજી નાણા ધીરનાર સામે કાર્યવાહી કરવા જણાવેલ જે અન્વયે દાહોદ ટાઉન બી -ડીવીઝન વિસ્તારમા રહેતા નિશારભાઇ અબ્દુલભાઇ જાતે મફત ધંધો.ડ્રાઇવર રહે . ગોદી રોડ મિશન હોસ્પિટલની સામે તા.જી.દાહોદનાઓએ ના એ વ્યાજનો ધધો કરનાર ઇર્શાદભાઇ અહેમદભાઇ જાતે જાબર રહે , ભગીની સમાજની સામે નગીના મસ્જીદની પાસે તા.જી.દાહોદ ના ટાઉન બી – ડીવીઝન પો.સ્ટે આવી આરોપીની વિરુધ્ધમા ફરીયાદ આપતા ઈ.પી.કો કલમ ૩૮૪ , ૫૦૬ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ -૨૦૧૧ ની કલમ ૪૦,૪૨ ( એ ) મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ જે ફરીયાદ આધારે સફળતા પુર્વક માહિતી મેળવી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

संबंधित पोस्ट

બોટાદ ના યુવા નને બે શખ્સ પાઈપ ફટકાર્યા હતા .

Admin

फिल्मी तरीके में दिया बिजनेसमैन की हत्या को रूप !

Admin

बिहार: नालंदा जिले में युवक की पीट-पीटकर हत्या, एक गिरफ्तार

Admin

जयपुर – रेकी करके चोरी करने का शातिर अपराधी गिरफ्तार

Admin

તમે પણ બહારનું સાઉથ ઇન્ડિયન ખાવાનાં શોખીન હોવ તો ચેત જો: મનપાએ ચેકીંગ દરમ્યાન ૯ વેપારીને નોટીસ ફટકારી

Admin

आजमगढ़ : बाबा साहेब आंबेडकर की मूर्ति तोड़ने पर चक्काजाम, फ़ोर्स तैनात

Karnavati 24 News