Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

ભાવનગર મહાપાલિકાના સેનેટરી સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા એક સેનેટરી સબ ઈન્સ્પેક્ટરને કામગીરીમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામેલ છે. પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઉપયોગ અને ગંદકી ફેલાવતા ૪૬ આસામીને સોલીડ વેસ્ટ વિભાગે દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત રજકા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સમયસર નહી આવતા પગલા લેવાયા, ફરીવાર મનપાના કમિશનરની ઝપટે ચડતા સસ્પેન્ડ કરાયા શહેરના કુંભારવાડા વોર્ડમાં આજે શનિવારે સવારે મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાયએ તપાસ હાથ ધરી હતી ત્યારે આ વોર્ડના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર રઘુવિરસિંહ બદલ સેનેટરી સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવા કમિશનરે સુચના આપી હતી. તેથી આકર્મચારીને કામગીરીમાં બેદરકારી બદલ બે દિવસ પૂર્વે કમિશનરની સુચનાથી નોટીસ આપવામાં આવી હતી ત્યાં આજે ફરી બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવેલ છે. શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો અંદાજીત ૫.૫ કિલોગ્રામ પ્રતિબંધીત વપરાશ ઘટે તે માટે મનપાના સોલિડ વેસ્ટ પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂ. ૧૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. શહેરમાં મોતી તળાવ રોડ ઉપર ડસ્ટબીન નહી ફેલાવતા કુલ ૨૩ આસામીઓને દંડાત કરીને કુલ રૂ.૧૨૦૦૦/- નો દંડ વસુલ પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઉપયોગ અને ગંદકી ફેલાવતા ૪૬ આસામીને સોલીડ વેસ્ટ વિભાગે દંડ ફટકાર્યો, રજકા ડ્રાઈવ હાથ ધરાઈ ૧૦ ના સબ સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા ૬૦ પોઇન્ટ પર ચેકીંગ કરતા રજકો વેચતા કુલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે શહેરના ૦૧ આસામીઓને દંડીત કરીને કુલ ૪૭૨ વોર્ડમાં પ્રતિબંધીક પ્લાસ્ટીકનો ઉપયોગ રજકોના પૂળા જપ્ત કરીને કુલ રૂ. ૨૫૦/- કરતા કુલ ૨૩ આસામીઓ પાસેથી નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

ગુજરાતની જેલમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના મામલે CMને સોંપવામાં આવી શકે છે રીપોર્ટ, લેવાઈ શકે છે પગલા

Karnavati 24 News

પાટણના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

Admin

વડોદરા: MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થતા વિવાદ, હાઈપાવર કમિટી તપાસ કરશે

Admin

ગારીયાધાર શહેરનાં મીયા ની મેડી પાસેનો મુખ્ય માર્ગવિકાસની ઝપટે ચડ્યો

Admin

૬ કરોડ ના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ પાર્ક નું ઈ.ખાતમુહૂર્ત કરવામા આવ્યુ

Admin

આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં ડો. સવિતાદીદી એન. મહેતા મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાઇબ્રેરીનું નિર્માણ

Admin