Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

બાટવા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા લોકો રામ ભરોસે, તંત્ર મૂક પ્રેક્ષક

બાંટવા શહેરના મુખ્ય ચાર ચોક છે જેમાં છાશવારે ટ્રાફિકની સમસ્યા ગંભીર સર્જાતી રહે છે શિવાજી ચોક પ્લાસા ચોક હવેલી ચોક અને આઝાદ ચોક આ ચાર ચોકમાં સતત ટ્રાફિક રહે છે અને જ્યાં ત્યાં વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવતા હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા જોવા મળે છે આ ટ્રાફિક સમસ્યા માટે તંત્રની બે કાળજી જ અમુક અંશે જવાબદાર હોવાનું લોકો કહી રહ્યા છે ક્યારેક તો આ ટ્રાફિક સમસ્યા એટલી હદે વક્રી જાય છે કે રાહદારીઓ માટે અવર જવરની પણ જગ્યા રહેતી નથી આ ઉપરાંત કેટલાક વાહન ચાલકો તો પૂર ઝડપથી પોતાનું વાહન ભગાવે છે અને સતત હોર્ન વગાડી અવાજ અને વાયુ પ્રદુષણ કરે છે ત્યારે આ ટ્રાફિક પ્રશ્ને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી શહેરીજનો અને વેપારીઓની માંગ ઉઠી છે બાટવા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનાં દુખાવા રૂપ બની છે અને આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવતા હોવાથી લોકોને અવરજવરમાં પણ ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે મુખ્ય બજાર અને માર્ગો પર વાહનો આડેધડ પાર્ક કરતા લોકોને અગવડ સર્જાતી હોય છે

संबंधित पोस्ट

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

Admin

ગરબાડા ના માજી CRPF જવાનું અકસ્માત બાદ લાંબી સારવાર દરમિયાન મોત

Admin

૩૧મી ડિસેમ્બરની સાંજે થનારી પાર્ટીઓ પર મુંબઈ પોલીસની કડક નજર રહેશે

Admin

વંથલી તાલુકાના સોનારડી ગામમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ હતી

Admin

मध्यप्रदेश: भोपाल, इंदौर समेत कई जिलों में ठंड का कहर जारी, इस जिलें में हार्ट अटैक से हुई 5 की मौत

Admin

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી .

Admin