Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

રાત્રે સૂવાના એક કલાક પહેલા ટી.વી બંધ કરી દો કારણ કે જો તમે ટીવીમાં કંઈક નકારાત્મક જોશો તો ખોટા વિચારે દોરાશો. ચિંતામુક્ત રહી ખોટું તો ખોટું બહાર થી સ્વાસ્થ્ય ને ખુશ રહેવાની કોશિશ કરો. હશો ને હસાવો.

ડિપ્રેશન એ ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા છે જેમાંથી બહાર આવવા માટે વ્યક્તિને તબીબી સહાયની જરૂર હોય છે.તેમજ પરિવાર અને મિત્ર વર્તુળમાં તે ખુશ રહી શકે તે જરૂરી છે. સામાન્ય લાગે છે પરંતુ ખુબ ગંભીર સમસ્યા કહી શકાય ખાસ કરીને સવારે પણ ઉદાસી લાગે.દરરોજ થાક અને નબળાઈનો અનુભવ થાય.પોતાને અયોગ્ય અથવા દોષિત માનવા માટે. ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિર્ણય લેવામાં મુશ્કેલી જણાય.દરરોજ જ ખૂબ વધુ અથવા ખૂબ ઓછું સૂવું. બધી પ્રવૃત્તિઓમાં કંટાળો આવે છે. મૃત્યુ અથવા આત્મહત્યાના વારંવાર વિચારો આવ્યા કરે. WHO મુજબ, વિશ્વભરમાં 300 મિલિયનથી વધુ લોકો આ સમસ્યાથી પીડાય છે, ભારતમાં આ આંકડો 50 મિલિયનથી વધુ છે,  ડિપ્રેશન સામાન્ય રીતે કિશોરાવસ્થામાં અથવા 30 થી 40 વર્ષની વય વચ્ચે શરૂ થાય છે, પરંતુ તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. માનસિક પરિબળો ઉપરાંત, હોર્મોનલ અસંતુલન, ગર્ભાવસ્થા અને આનુવંશિક વિકૃતિઓ પણ હતાશાનું કારણ બની શકે છે. ઉપાયો : હકારાત્મક વસ્તુઓ વાંચો.પોઝિટિવ વિચારો. યોગનો સહારો લો, અનુલોમ વિલોમ, પ્રાણાયામ, ધ્યાન  કરો. જો તમારી પાસે ઇન્ટરનેટ છે, તો સકારાત્મક વાર્તાઓ, વિચારો અને અવતરણો વાંચો. રાત્રે સૂવાના એક કલાક પહેલા ટી.વી બંધ કરી દો કારણ કે જો તમે ટીવીમાં કંઈક નકારાત્મક જોશો તો ખોટા વિચારે દોરાશો. ચિંતામુક્ત રહી ખોટું તો ખોટું બહાર થી સ્વાસ્થ્ય ને ખુશ રહેવાની કોશિશ કરો. હશો ને હસાવો.

संबंधित पोस्ट

Omicron જોખમ વચ્ચે આ વસ્તુ લો, રોગપ્રતિકારક શક્તિમાં ભારે વધારો થશે

Karnavati 24 News

દેશમાં ફરી વધ્યા કોરોના વાયરસના કેસ, છેલ્લા 24 કલાકમાં આવ્યા 2797 કેસ

ફિટનેસ રૂટિનમાં કાર્ડિયો જરૂરી નથી, જાણો કઈ એક્સરસાઇઝનો અહીં સમાવેશ કરવો

આ લોકોએ ક્યારે પણ ના ખાવું જોઇએ પપૈયું, નહિં તો થશે…

Karnavati 24 News

abc

Karnavati 24 News

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 કોરોનો પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

Admin