Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

ગુજરાતીઓની વિકાસ ગાથા અને સદીના મહામાનવની સુંદર પ્રેરણાત્મક વાતો કરી બહેનોને મતદાન કરવા માટે અપીલ કરી

ઉદબોધનમાં ડોક્ટર સુરેખાબેન શાહે મહત્મા ગાંધીજી થી લઈને નરેન્દ્ર મોદી સુધીની ગુજરાતીઓની વિકાસ ગાથા અને સદીના મહામાનવની સુંદર પ્રેરણાત્મક વાતો કરી બહેનોને મતદાન કરવા માટે અપીલ કરી. તેમજ ડોક્ટર રાજવી બેને વર્તમાન સરકાર દ્વારા સંચાલિત વિવિધ મહિલાઓ માટેના યોજનાઓ વિકાસ કાર્યો અને મહિલાઓની સુરક્ષા અંગેના લેવાતા પગલાં વિશે માહિતી આપી અને તારીખે ૧ ડિસેમ્બરે ઉત્સાહભેર ઉપસ્થિત સર્વે મહિલાઓને મતદન કરવા માટેની અપીલ પણ કરી. આ પ્રસંગે શ્રીમતી ગીતાબેન, ભારતીબેન શીલાબેન, દુર્ગાબેન. તરૂબેન અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી. કાર્યક્રમનું સુંદર સંચાલન ઇલા ટક્કરે કર્યું અને કસ્તુરબ મહિલા મંડળના કમિટી સભ્યો પન્નાબેન, મીનાબેન ઉષાબેન, યામિનીબેન, રેખાબેન અને મીનાબેન દાસાણીએ કાર્યક્રમની સફળતા માટે અથાગ જહેમત લીધી. સર્વનો આભાર માનતા નીતાબેન વોરાએ ‘આજની નારી મતદાન કરે ભારી’ કહીને સૌને મતદાન કરવા માટેની અપીલ કરી અને પોતાનો હક પોતાનો અધિકાર વિશે જાગૃતતા પણ બતાવવાનો આગ્રહ કર્યો. સુંદ સ્વાદિષ્ટ પ્રસાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.

તેમજ ડોક્ટર રાજવી બેને વર્તમાન સરકાર દ્વારા સંચાલિત વિવિધ મહિલાઓ માટેના યોજનાઓ વિકાસ કાર્યો અને મહિલાઓની સુરક્ષા અંગેના લેવાતા પગલાં વિશે માહિતી આપી અને તારીખે ૧ ડિસેમ્બરે ઉત્સાહભેર ઉપસ્થિત સર્વે મહિલાઓને મતદન કરવા માટેની અપીલ પણ કરી.

संबंधित पोस्ट

નબીપુર નજીક પરવાના હોટેલ સામે ૫ વાહનો વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બેના ઘટના સ્થળે ત્રણ ગંભીર.

Admin

પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યાલયમાં લાઈવ મોકડ્રિલ યોજવામાં આવી

Admin

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

પાટણ ના મહેમદપુર ગદોસણમાં પરેવીયા વીરદાદાના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો

Admin

‘શું કોઈ રાજ્યપાલે આવું કર્યું છે?’, નવ વાઇસ ચાન્સેલરને રાજીનામા આપવાના આદેશથી ભડક્યા શિક્ષણ મંત્રી

Admin

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin