Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા નકલી મતદારો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દાવો કરી રહ્યું છે કે, ગુજરાતમાં 18 લાખ જેટલા નકલી મતદારો છે.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે. 18 લાખ મતદારો નકલી હોવાનો દાવો કરાતા, આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. સીજે ચાવડા વિપક્ષ દંડકે કહ્યું કે, મહેસાણામાં 6,679 નકલી મતદારો છે. 4000 મતદારો બીજી વિધાનસભામાં નામ હોય તેવા હોવાનો દાવો પણ કરાયો છે. એક જ ઘરમાં એક જ વ્યક્તિક જ સોસાયટીઓ નકલી મતદારો હોવાનોે પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી દાવો કરાયો હતો કે,  2017માં કોંગ્રેસ 20 બેઠકો પરથી 1,000 કરતા ઓછા મતોથી હારી ગઈ હતી.

આ મામલે સીજે ચાવડાએ કહ્યું હતું કે, ચૂંટણીપંચને રજૂઆત કરાશે અને નિવેડો ના આવતા જરુર પડતા હાઈકોર્ટના દ્વારા પણ ખટખટાવવામાં આવશે. તે પ્રકારની વાત સીજે ચાવડાએ કહી હતી.

संबंधित पोस्ट

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

Karnavati 24 News

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News

શેરબજાર:સેન્સેક્સ 317 અંક ઘટ્યો, નિફ્ટી 17000ની નીચે; વિપ્રો, SBIના 4tdsfdsfdsf

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

રાજકોટ શહેરમાં તિરંગો જમા કરાવ્યા બાદ વિનામૂલ્યે ચા આપવામાં આવી રહી છે

Karnavati 24 News