Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

બ્રેકિંગ :- બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી

અમદાવાદ ગ્રામ્ય – બોટાદ પોલીસ અધિકારીઓ પર એક્શન,

  • ૬ અધિકારીઓ સસ્પેન્ડ, ૨ S.P ની બદલી
  • ૨ Dy.SP, ૧ C.P.I, ૧ P.I, ૨ P.S.I ને સસ્પેન્ડ કરાયા,
  • બોટાદ S.P કરણરાજ વાઘેલાની બદલી,
  • અમદાવાદ ગ્રામ્ય S.P વિરેન્દ્ર યાદવની બદલી,
  • બોટાદ Dy.SP એસ. કે.ત્રિવેદી સસ્પેન્ડ,
  • બરવાળા P.S.I બી. જી.વાળા સસ્પેન્ડ,
  • રાણપુર P.S.I શૈલેન્દ્રસિંહ દિલુભા રાણા સસ્પેન્ડ,
  • ધંધુકા P.I કે. પી.જાડેજા સસ્પેન્ડ,
  • ધોળકાના Dy.SP એન.વી.પટેલ સસ્પેન્ડ,
  • ધંધુકા C.P.I સુરેશ બી.ચૌધરી સસ્પેન્ડ.

संबंधित पोस्ट

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

Karnavati 24 News

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

Karnavati 24 News

ગુજરાત પ્રવાસ પર વધુ એક કેન્દ્રીય નેતાઃ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે છે

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામ માં સિંહોના આંટાફેરા દિન-પ્રતિદિન વધી રહ્યા

Karnavati 24 News